જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી માધાપર પોલીસ ટીમ

મ્હે. પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેંજ ભુજ તથા સૌરભ સિંઘ સાહેબ પોલીસ અધિક્ષક પશ્ષીમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ સાહેબનાઓએ દારૂ-જુગારના સફળ કેસો શોધી કાઢવા તથા આ બદીને સંપુર્ણ નેસ્તનાબુદ કરવા સારૂ આપેલ માર્ગદર્શન મુજબ બી ડિવીઝન પો.ઈન્સ. એસ.બી.વસાવા સા.ની સુચના મુજબ. રહ સર્વેલન્સ ટીમના પો.કોન્સ રાજેન્દ્રસિંહ અમરસિંહ રાઠોડનાઓને ખાનગી તેમજ સચોટ ઠડ ભરોસાપાત્ર બાતમી હકિકત મળેલ કે ઢોરી ગામે હીંગળાજની સમાધી પાસે જાહેર જગ્યામા કેટલાક ઇસમો જાહેરમાં ધાણી-પાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે જે બાતમી અન્વયે ખરાઇ કરી પો.સ્ટાફ સાથે રેઇડ કરતા સદરહુ જગ્યાએ નિચે મુજબના આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ.
પકડાયેલ આરોપીઓ:-
(૧) જુશબ ઈબ્રાહીમ પારા ઉ.વ ૩૯ રહે નિરોણા તા-ભુજ
(૨) રમેશ મામદ કોલી ઉ.વ ૩૫ રહે નોખાણીયા તા-ભુજ
(૩) અલીમામદ ગુલમામાદ મણકા ઉ.વ 3૩૦ રહે લોડાઈ તા-ભુજ
(૪) અશોક મોહન દાતણીયા ઉ.વ ૩૦ રહે રામનગરી આત્મારામ સર્કલ -ભુજ
(૫) હીરાભાઈ છવાભાઈ ડાંગર ઉ.વ ૫૫ રહે ઢોરી તા-ભુજ
(5) ચમન મોહન દાતણીયા ઉ.વ ર૭ રહે રામનગરી આત્મારામ સર્કલ -ભુજ
(૭) રામુ બાબુ દાતણીયા ઉ.વ ૨૪ રહે રામનગરી આત્મારામ સર્કલ -ભુજ
મુદામાલની વિગતઃ –
(૧) રોકડા રૂપીયા . ૨૪,૧૦૦/-
(૨) ધાણી-પાસા નંગ -ર કિ.રૂ.૦૦/-
(૩) મોબાઈલ નંગ -૪ કિ.રૂ.૩૫.૦૦/-
ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ વાય.એન.લેઉવા સાહેબના માર્ગદર્શન હેઠળ પો.હેડ.કોન્સ જયતીભાઈ.ટી.મહેશ્વરી તથા પો.કોન્સ મહીપાલસિંહ ગોહીલ, તથા પો.કોન્સ રાજેન્દ્રસિંહ રાઠોડ પો.કોન્સ વશરામભાઈ હડિયલ તથા પો.કોન્સ હરદિપસિંહ જાડેજા એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ.