કેરા થી મુંદ્રા જતાં બાજુમાં શ્રી ધારેશ્વર મહાદેવ મંદિરનું ખાતમુર્હૂત કરાયું હતું


કેરા થી મુન્દ્રા જતા રોડ પર ખારીવીડી પાસે જી.ઇ.બી. સબ સ્ટેશન ની સામે ડાબી બાજુ વળતા સીધે રસ્તે જતા અઢી કિલોમીટર ચાલતા ઊંચા ડુંગર પર આકાર પામી રહેલું શ્રી ધારેશ્વર મહાદેવ મંદિર જેનું ખાતમુર્હૂત 25 જૂને કરાયું હતું હાલ કામ ચાલુ છે હાલ માં વરસાદ થતાં જે ડુંગર પર થી જોઈ તો ચારે બાજુ હરિયાલી નો નજારો જોવા મળેછે જાણે ધરતીએ લીલી ચાદર ઓઢી હોય એવું સુંદર નજારો જોવા મળેછે રવિલાલ હિરાણી કેરા