મેઘવંસી સમાજ દ્વારા ગંત ગંગા જનરલ મહા સંમેલન યોજાયું હતું

ભુજ તાલુકાના વડવા હોથી લકકી ટેકરી પીથોરા દાદા ના મંદિર સાનિધ્યમાં મેઘવંસી મારુ વણકર સમાજ ઉગમણા પ્રગણા સમાજ દ્વારા ગંત ગંગા જનરલ મહા સંમેલન યોજાયું હતું જેમા નવી બોડી ની વરણી કરવામાં આવી હતી જેમા પ્રેમુખ ગોપાલ ભાઈ રામજીભાઈ બડગા મુળ બળદીયા હાલે ગાઘીઘામ મંત્રી વાલજીભાઈ રામજીભાઈ બડગા બડદીયા ઉ,પ પ્રેમુખ મેઘજી ભાઈ જગા ભાઈ સંજોટ અંજાર મહા મંત્રી મગનભાઈ પેથા ભાઈ લોચા ભુજ રાજા ભાઈ સુમાર ભાઈ ભાટીયા ભુજોડી ની વરણી કરવામાં આવી હતી નવા વરાયેવા હોદેદારો ને અભિનંદન પાઠવ્યા હતા
રીપોટર પ્રેમજી બળિયા