માંડવી તાલુકાના વાંઢ ગામના ડેમમાં ગણપતિ વિસર્જન દરમિયાન કિશોરનું ડૂબી જવાથી મોત

માંડવી તાલુકાના વાંઢ ગામના ડેમમાં ગણપતિ વિસર્જન દરમિયાન કિશોરનું ડૂબી જવાથી મોત_ગણપતિના વિસર્જન કરતાં ભક્તો બહુજ હર્ષો ઉલાસ સાથે વિસર્જન કરવા જતાં હતા તે દરમિયાન અચાનક એક વ્યક્તિ ડૂબવાથી થયૂ મોત_ગઇકાલે સાંજે પાંચ વાગ્યાની ઘટના કિશોરના મોતના પગલે પરિવારમાં માતમ છવાયો_