કચ્છમાં રાષ્ટ્રીય પક્ષીના મોતનો સીલસીલો જારી

નલિયામાં ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાછળ આવેલા પીજીવીસીએલના વીજ થાંભલા પર કરંટ લાગતા રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થયું હતું.