કચ્છમાં મેઘમહેર: અંજારમાં 2 કલાકમાં વધુ દોઢ ઇંચ વરસાદ: ભચાઉમાં સવા ઈંચ

કચ્છમાં મેઘમહેર થઇ છે કચ્છના અંજારમાં 2 કલાકમાં
વધુ દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે જયારે ભચાઉમાં સવા
ઇંચ પાણી પડ્યું છે ભારે વરસાદને કારણે રસ્તાઓમાં પાણી
વહ્યા હતા કચ્છના ગાંધીધામ અને રાપરમાં અડધો ઇંચ
વરસાદ વરસ્યો હતો કચ્છના અન્ય વિસ્તારોમાં ગાજવીજ
સાથે વરસાદ થઇ રહ્યો છે