ખાવડાના ગ્રામજનો દ્વારા GPSCની લોક સુનાવણીમાં સોલારીશ કેમટેક સામે પ્રદુષણના મુદ્દા ઉઠાવ્યા


ખાવડા વિસ્તારના ગ્રામજનો દ્વારા રોજગારી અંગે સોલારીશ કેમટેકને કરી રજૂઆત સરીસૃપ સાંઢા અને દુર્લભ જાતિ ટીટોડી સહિત અનેક માછલીઓના મોત મામલે સુનાવણીમાં મુદ્દો ચગ્યો ? બન્ની-પચ્છમના ઘાસીયા મેદાનો પર પ્રદુષણ ન ફેલાય તેવી તકેદારીની માંગ કરતાં સરગુ સહિતના ગ્રામજનો !