Breaking News : ગાંધીધામ કાપડના ગોડાઉનમાં લાગી આગ

ગાંધીધામ કાપડના ગોડાઉનમાં આગ લાગી…
GIDC માં આવેલ વિરાટ ઇન્ટરનેસનલ નામના કાપડના ગોડાઉનમાં આગ લાગી…
2 ફાયર ફાઈટરની ટિમ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસો કરાયા…
આગથી મશીનરી સળગી જતા લાખોનું નુકશાન,કોઈ જાનહાની નહીં…