નખત્રાણા તાલુકાના છારી ગામના વતી ભેંસોને લઈ બોલેરોમાં અમદાવાદથી જતી વેળાએ ગંભીર માર મારી

કચ્છ જિલ્લામાં વારંવાર ચોરી અને લૂટફાંટના કેસોમાં વધારો જ થતો જાય છે. તેવામાં એક બીજો કિસ્સો સામે આવ્યો ચ્હે છે અલાબક્ષ નૂરમામદ જત જેઓ છારી ગામના રહેવાશી છે જેઓ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. જેઓ ગાડી ભરીને અહમદાબાદ જતો હતો જ્યાં કપરાઉથી આગળ આવેલ ટોલનાકા પાસે બે બાઇકચાલકો આ બોલેરોમાં આગળ હાથ મળ્યો જે બોલેરો ચાલકની આગઉથી જ સચેત થઈ જતાં કે તેઓ લૂટેરાઓ છે. તેમણે પેહલા થી જાણ થતાં તેઓ આ બોલેરો સ્પીડમાં હંકારી ગયા. પરંતુ 1.5 km ના અંતર કર્યા બાદ ફરી બાઇક ચાલકો ત્યાં આવ્યા અને ગૌ રશક વાળા છઈએ તેવું બોલેરો ચાલકે જણાવ્યુ તેથી ભેંસ જોઇએ તેવું કહેતા બોલેરો પર આવી પોહચ્યાં અને ત્યાં ચડતાં જ ઢોર જેમ મારમારી તેઓ નાસી ગયા હતા. જેમાં રોકડ રૂ. 25000 તેમજ 1 મોબાઇલ ફોન લઈ નાસી છૂટ્યા હતા. તેમની સાથે તેમનો નાનો ભાઈ હતો. જેનો સદભાગયો મોબાઇલ ફોન ન લઈ જતાં તેમને નજીકમાં પોલિસ સ્ટેશનમાં ફોન કર્યો હતો અને આ બાબતે નજીકની હોસ્પિટલ ખાતે સારવાર આથે ખસેડાતા હતા જેથી આગડની તપાસ પોલિસ દ્વ્રારા હાથ ધરાઇ હતી