બળદિયા ગામે એક ટ્રેલર મકાન માં ગુસી ગયું હતું જેમાં મકાન ને નુકસાન થયું હતું

અવાર નવાર ચર્ચા માં રહેતા મીઠા ભરેલા ઓવરલોર્ડ ટેલાઓ તેમજ અન્ય ઓવરલોર્ડ ટ્રકો વારમવાર એક્સિડન્ટ નોત્રે છે જેમાં ગઈ કાલે બળદિયા ગામે એક ટ્રેલર મકાન માં ગુસી ગયું હતું જેમાં મકાન ને નુકસાન થયું હતું તો બીજી બાજુ જે મુન્દ્રા થી આવતા ટ્રેલારો કેરા ચાંદની ચોક માં કોઈ સાઈન બોર્ડ ના હોતા બળદિયા બાજુ વરી જતા બળદિયા માં સાંકડો રોડ હોવાથી ત્યાં પણ ફસાઈ જાય છે જેથી કેરા ચાંદનીચોક માં સાઈન બોર્ડ લગાવવામાં આવે તે પણ જરૂરી બન્યું છે અને યમરાજ સમાન દોડતા ઓવર્લોડ ટ્રકો રોડ ને પણ ભારે નુક્સાન કરેછે જેમાં હંમેશ ચર્ચા માં રહેતો કેરા નારાણપર રોડ તો વરસાદ હોય કે ના હોય બને અને 1 મહિનામાં પાછા ખાડાઑ થઈ જાયછે પાછા થીગડા મારે એટલે 15 દિવસ માજ એજ હાલત થઈ જાય છે તો આવા ઓવરલોડ ટ્રકો પર કોઈ કાનૂન નથી? અને રોડ બનાવતા કોન્ટ્રાકટરો પર કોઈ અધિકારી ની શું નજર નથી જતી? માત્ર આમ જનતા નેજ હેરાન થવાનો વારો આવે છે