માંડવી તાલુકાના દેઢીયા ડેમમાં કંપની ની મોટી લાઇન પસાર થતાં ખેડૂતો તેમજ પશુપાલકો માટે જોખમને પાત્ર હોવાથી આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી નાગરિકો દ્વારા તંત્રને માંગ કરવામાં આવી છે

માંડવી તાલુકાના ના દેઢીયા દેમ મા કંપની ની મોટી લાઈન પસાર થાય છે તો દેમ ના ઓગન ની વચ્ચે નાખવામાં આવી છે તો જ્યારે પણ દેમ ઓગનાય કે ખેડૂતો તથા ગેટા બકરા કે ગાય ચરવા નીકળે તો પાણી પીવડાવા જાય તો આ લાઈન મોટી છે તો પશુપાલક તથા ખેડૂતો ને ગણો જોખમી છે તો તંત્ર ને અમારી માંગ છે કે આ જે મોટો ટાવર ઓગન થી લઇને બીજી જગયે થાય તેવો જીતેશ ભાઈ તથા સામજી ભાઈ તથા નારાણ ભાઈ આ ગામ ના નાગરીક છે અને એ લોકોને તંત્ર ને જાગૃત થાય તેવી અપીલ કરી છે