ભુજ શહેરના માનકુવા ગામના ખડીયા વિસ્તારમાં ઘરના તાળાં તોડી ચોરી થઈ.

તા : ૮.૬.૧૮ : નો બનાવ

ભુજ શહેરના માનકુવા ગામના ખડીયા વિસ્તારમાં કોઈ અજાણ્યા ઇસમે ચંપાબાઈ સાંમતભાઈ કોલી ના ઘરનું તાળું તોડી અંદર પ્રવેશી કબાટનું તાળું તોડી અંદર રાખેલ સોનાના દાગીના જેમાં (૧) સોનાનો હાર -૧ સાડા પાંચ તોલાનો કી.રૂ.-૪૦,૦૦૦/-, (૨) સોનાની કાનની સળીયુ જોડી નંગ-૧ બે તોલાની કી.રૂ. ૩૦,૦૦૦/-, (૩) સોનાની વીંટી  નંગ-૨ બે તોલાની કી.રૂ.  ૧૦,૦૦૦  એમ કુલ્લ ૮૦,૦૦૦/- ના દાગીના તથા રોકડા રૂપીયા ૫૫૦૦ તથા નોકીયા મોબાઈલ ફોન નંગ-૧ કી.રૂ.-૧૫૦૦ તથા એક સાદો ઘડિયાળ કી.રૂ. ૪૦૦/- એમ કુલ્લ ૮૭,૪૦૦/-ના મુદ્દામાલની ચોરી થયેલ છે. આગળની તપાસ માનકુવા પોલીસે હાથ ધરી છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *