ભુજ શહરમાં એક શખ્સે ગળે ફાસો ખાઈ આપઘાત કર્યો.
તા . ૦૮/ ૦૬ /૨૦૧૮ નો બનાવ
ભુજ શહેરમાં રાવલવાડી વિસ્તારમાં ગણેશ મંદિરની બાજુમાં દેવજીભાઇ બીજલભાઇ મહેશ્વરી (ઉ.વ . ૨૮ ) ના મોટા ભાઈ કાનજી બીજલ મહેશ્વરી (ઉ. વ . ૪૦ ) તે પોતાના રહેણાક ના મકાનમાં તે પોતાની માનસિક બીમારીથી પીડિત હોઇ જેથી તેને લાગી આવતા ગળે ફાસો ખાઈ આપઘાત કર્યો જેની નોધ ભુજ શહેરની એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં થયેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.