ચોરીના ત્રણ મો.સા સાથે આરોપી પકડી પાડી અંજાર પો.સ્ટે.ના બે ગુનાના ભેદ ઉકેલતી ભચાઉ પોલીસ
 
                
પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સાહેબ બોડેર રેન્ જ ભૂજ- કચ્છ તથા પોલીસ અધિક્ષક મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓની પુર્વ કચ્છ જીલ્લામાં વાહન ર ચોરીના ગુનાઓ શોધી કાઢી તે કામેના આરોપી પકડી પાડવા આપેલ સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર જી.એલ.ચૌધરી તથા સાથેના પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ ઈન્સ્પેક્ટર જી.એલ.ચૌધરો નાઓની બાતમી આધારે ખાનગી રાહે બાતમી મળેલ કે રામલો વિરમ કોલી રહે. ટ્રાન્સ્પોર્ટનગર જુની મોટી ચીરઈ તા.ભચાઉ વાળો નંબર પ્લેટ વગરનું મો.સા. ચોરી અથવા છળ કપટથી લઈ આવેલ મો.સા લઈને જુની મોટી ચીરઈથી નવી મોટી ચીરઈ તરફ જે રહેલ છે. જે બાતમી આધારે નવી મોટી ચીરઈ બસ સ્ટેન્ડ પાસેથી રામ ઉર્ફે રામલો વિરમભાઈ કોલી ઉ.વ.૧૮ રહે. ટ્રાન્સ્પોટનગર જુની મોટી ચીરઈ
તા.ભચાઉ મુળ રહે. લુણવા તા.ભચાઉ વાળાને નંબર પ્લેટ વિનાની મો.સા. સાથે પકડી લઈ તેના રજીસ્ટર કાગળો તેમજ આધાર પુરાવાની માંગણી કરતાં કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી પોકેટ કોપ મોબાઈલથી ] એન્જીન/ચેસીસ નંબરથી સર્ચ કરતા 0:-12-£0-5933 વાળું વીશાભાઈ સવાભાઈ રહે. ટપ્પર તા.અંજાર વાળાના નામે રજીસ્ટ્રેશન થયેલ હોઈ મો.સા.ના માલીકની તપાસ કરતા ભીમાસર ગામેથી ચોરાયેલ હોવાનું જણાવેલ જેથી મજકુર ઈસમની વધુ પુછપરછ કરતાં અન્ય બીજા બે મોટર સાઈકલ અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલાનું જણાવતા તેના ઘરે જઈ તપાસ કરતા તેના ઘરની બહાર બીજા બે મોટર મળી આવેલ જે ત્રણ મોટર સાઈકલની નંબર પ્લેટ તથા રજીસ્ટર કાગળો તેમજ આધાર પુરાવાની માંગણી કરતાં કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી ઇ-ગુજકોપની મદદથી ચેક કરતા તે મો.સા. અંજાર પો સ્ટે.માં ચોરીના ગુન્હામાં ગયેલાનું જણાઈ આવેલ જે બાબતે ત્રણેય મો.સા. સી.આર.પી.સી કલમ ૧૦ર મુજબ કબ્જે કરી આરોપીને સી.આર.પી.સી કલમ ૪૧(૧)(ડી) મુજબ અટક કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે રામ ક જા રમભાઈ કોલી ઉ.વ.૧૮ રહે. ટ્રાન્સ્પોર્ટનગર જુની મોટી ચીરઈ તા.ભચાઉ મુળ રહે. લુણવા તા.ભચાઉ
(૧) અંજાર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૯૯૩૦૦૩ર૧૧૧૮૪/૨૦૨૧ ઈ.પી.કો કલમ ૩૭૯ મુજબ
(ર) અંજાર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૯૯૩૦૦૩૨૧૧૧૮૮/૨ર૦૨ર૧ ઈ.પી.કો કલમ ૩૭૯ મુજબ
(૧) હીરો કંપનીનું એચ.એફ.ડીલક્ષ મો.સા જેના ચેસીસ નંબર [/01-1441//06)(0(5:744667 તથા એન્જીન ! નંબર [1611£21૮5.21196 વાળું કિ.રૂ. ૪૦,૦૦૦/-
(ર) હીરો હોન્ડા કંપનીનું 0:-12-814-3607 ચેસીસ નંબર 1/01-14/10£//800€07504 છે તથા એન્જીન | નંબર ૫1/10₹£0800€29316 વાળું કિ.રૂ. ૧૦,૦૦૦/-
(૩) હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ ચેસીસ નંબર ॥/81-4/10/॥1/0પ૫1468423 તથા એન્જીન નંબર 141&10£.701411408224 વાળું કિ.રૂ. ૨૦,૦૦૦/-
આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર જી.એલ.ચૌધરે તથા સર્વેલન્સ સ્ટાફ ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા સાથે રહી કરવામાં આવેલ હતી.
 
                                         
                                        