ગાંધીધામના મીઠીરોહર પાસે અકસ્માતમાં એકનું મોત
 
                copy image

કચ્છ જિલ્લામાં વારંવાર અકસ્માત જોવા માડી રહિયા છે તેમજ ગાંધીધામના મીઠીરોહર પાસે ગાયત્રી પેટ્રોલપંપ પાસે ટ્રક અને બાઇક વચ્ચે થયો અકસ્માત અકસ્માતમાં 2 વ્યક્તિઓને ઇજાઓ પહોંચી ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ઘટનાસ્થળે હાઇવે પેટ્રોલિંગની ટિમ મદદે આવી.
 
                                         
                                        