ભુજ શહેરમાં આવેલ ભુતેશ્વર મહાદેવ મંદિર અને સંજોગ નગર વિસ્તારમાં થી 3 બાળકોને ઉપાડવાનું બનાવ આવ્યો સામે.

ભુજ શહેરમાં આવેલ ભીડમાં આવેલ ભુતેશ્વર મહાદેવ મંદીર અને સંજોગ નગરવિસ્તાર માંથી આમ કુલ 3 બાળકો ઉપાળવાનો બનાવ સામે આવ્યો છે અને આ બાળકો ઉપાડવાની ટિમ માં અંદાજિત 6 થી 7 જણા હોવાનું બહાર આવ્યો છે અને આ વિસ્તારનાં લોકો ભુજના આત્મારામ સર્કલ,અમન નગર ચાર રસ્તા અને RTO સર્કલ પાસે હથિયારો વડે આ ટિમ ને ગોતવા મા આવી રહ્યો છે અને આ લોકો ના જણાવ્યા મુજબ આ ટિમ ભુજીયા ડુંગરમાં છુપાયેલી હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે આ ટિમ ની તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા યોગ્ય તપાસ હાથ ધરી અને આ ટીમને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છ

રિપોર્ટબાય કરન વાઘેલા અને સુનિલ ભધ્રૂ ભુજ

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *