ભુજ શહેરમાં આવેલ બસ સ્ટેશન પાસે ગે.કા. રીતે વેચાણ અર્થે ઇંગ્લિશ દારૂની બ્લૂ સ્કાયઅય ડ્રાય ઝીન ની બે બોટલો ઝડપાઇ .
તા. ૧૦ /૦૬/૨૦૧૮ નો બનાવ.
ભુજ શહેરમાં આવેલ બસ સ્ટેશન ગેઇટ પાસે અસલમ અહમદ ચૌહાણ (ઉ. વ. ૪૨) રહે . જેષ્ઠાનગર વિશ્વકર્મા મંદિર ની બાજુમાં ભુજ આરોપી પોતાના ક્બ્જામાં ગે.કા. રીતે વેચાણ અર્થે ઇંગ્લિશ દારૂના બ્લૂ સ્કાઅય ડ્રાય ઝીન ની ૭૫૦ એમે .એલ ની કાચની બોટલ નંગ- ૨ કિં. રૂ. ૭૦૦ /- નો મુદ્દામાલ પોતાના કબ્જા રાખી મળી આવી ગુન્હો કરેલ છે જેની નોધ ભુજ શહેરની એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.