ભુજ મિરજાપર હાઇવે પર થયો અકસ્માત
⏩બ્રેરેકીંગ ન્યૂઝ ⏩
ભુજ મિરજાપર હાઈવે પર હોટલ પ્રિન્સ સર્કલ પાસે ટ્રક સાથે બાઈક અથડાતા મનજી ભાઈ નામના શખ્સનું મૃત્યુ નીપજેલ છે જ્યારે તેમની પુત્રીને સારવાર માટે પ્રાઈવેટ હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ છે.
વધુ માહિતી માટે જોતા રહો કરછ કેર ન્યૂઝ