ભુજમાં આવેલ વાલ્મિકી નગરમાં યુવકને પતિ- પત્નીએ ભૂંડી ગાળો તથા ધકબુસટનો માર માર્યો .

તા. ૧૦/૦૬ / ૨૦૧૮ બનાવ.

ભુજમાં આવેલ વાલ્મીકિ નગરમાં પ્રાથમિક શાળા આગળ પ્રેમજી કાનજી ચૌહાણ (ઉ. વ. ૨૨ ) . રહે વાલ્મીકિ નગર . ને પૂછતા જણાવેલ કે , પોતે પ્રાથમિક શાળા વાલ્મીકિ નગર ભુજ આગળ બેઠેલ હતો તે દરમ્યાન તેના ફળિયા માં રહેતા રાકેશ ચનાબ તથા તેની પત્ની ચાંદની બેન એ ભૂંડી ગાળો તથા ધકબુસટનો માર મારેલ છે. જેથી શરીરે દુખાવો થતાં જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ થયેલ છે.આગળની કાર્યવાહી ભુજ બી  ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલ છે

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *