પુનરી ગામમાં એક શખ્સ પર સાત જણાએ ઘાટીયા લાકડી વડે હુમલો કર્યો .
તા. ૧૦/ ૦૬ / ૨૦૧૮ નો બનાવ.
ભુજ શહેરના પુનરી ગામમાં રહેતા જાડેજા ભૂરૂભા અજીતસિંહ ને પૂછતા જણાવેલ કે ઇજા પામનાર જાડેજા બહાદુરસિંહ છગુભા(ઉ. વ . ૨૬ ) મારો ભત્રીજો થાય છે. જે આજરોજ ઉપરોક્ત જણાવેલ તારીખ, ટાઈમ, જગ્યાએ પોપટ સિંહ તથુભા જાડેજા સાથે બીજા સાત જણાએ ખેતરના રસ્તા બાબતે બોલાચાલી થતાં ઊસ્કેરાઈ જઇ ઘાટીયા લાકડી થી માર મારેલ છે. જેથી કાનના ભાગે તથા કમર ના ભાગે ગંભીર ઇજા પહોચેલ છે. જેથી સારવાર માટે અત્રે જીકે જનરલ હોસ્પિટલ માં દાખલ કરેલ છે. જેથી આગળની કાર્યવાહી માનુકૂવા પોલીસે હાથ ધરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.