સૌરાષ્ટ્રના રણજી ક્રિકેટર અવી બારોટનું નિધન

સૌરાષ્ટ્રના રણજી ક્રિકેટર અવી બારોટનું નિધન

29 વર્ષની વયે હાર્ટ અટેક આવવાના કારણે નિધન

સ્ફોટક વિકેટકીપર બેટ્સમેન હતા અવી બારોટ

ગુજરાત તરફથી શરૂ કર્યું હતું ક્રિકેટ કરિયર

અત્યાર સુધી 38 ફસ્ટ ક્લાસ મેચ રમી હતી