ભુજ શહેરમાં આવેલા દરેક વિસ્તારોમાં બીમારીનો પેસારો

ભુજ શહેરમાં તમામ રહેણાક વિસ્તારોમાં વાઇરલ બીમારીઓ ફેલાઈ છે જેના લીધે દવાખાનાઓ દર્દીઓથી ભરાઈ ગયેલ છે, આ એક ચિંતાજનક બાબત છે કે માત્ર સામાન્ય તાવ જેમકે ડેન્ગ્યુ,મલેરિયા જેવા કેસો નોધાયા છે. જિલ્લા મથકનું આ શહેર બીમારીમાં સપડાઇ ગયું છે અને નાના ગામડાઓમાં પણ આ વાઇરલ ફેલાઈ ગયું છે અને ગણા બધા કેસ નોધાયા છે. ઘરોમાં પણ બીમારીના ખાટલા જોવા માડી રહ્યા છે જેથી હાલ જિલ્લામાં કોવિડ નહીં પણ વાઇરલ ફીવરના કારણે ચિંતાની લહેર ફેલાઈ છે. કોરોનાથી લોકોને રાહત મળીતો હવે આ તહેવારોના દિવસમાં લોકોને વાઇરલ તાવ આવી રહિયું છે. હાલના સંજોગોમાં લોકો સમજદારી રાખે અને તાવના થોડાક પણ લક્ષણ દેખાય તો તરત દવાખાને જઈને દવા ને જેના લીધે તાવ શરીરમાં અગડના વધે.