નખત્રાણા તાલુકના કેલાશનગરમાં પીવા માટે લાલ પાણી અપાયું

14_06_2018-ganda_paani

નખત્રાણાના કેલાશનગરમાં છેલ્લા 1 વર્ષથી નળ વડે કાદવવાળું લાલ પાણી પીવા માટે આપાઈ રહ્યું છે, જેના પગલે અહીના રહેવાશીઓમાં નારાજગી જોવા માડી છે આવો પાણી પીવાથી લોકોના પેટમાં પથરી અને અન્ય રોગો પણ થવાની સંકેતા છે. આ વિસ્તારમાં એનીભાઈ રાજગોરે કહ્યું છે કે, છેલ્લા બારેક મહિનાથી અમારા ધરમાં ગોરવેલના પાણીમાં લાલ પાણી આવી રહ્યું છે. જેના લીધે અમને વેચાતું પાણી મંગાવું પડે છે, અને એ ઉપયોગમાં લેવું પડે છે. સ્થાનિક પંચાયત અનેક વખત મોખિક રજૂઆત કરવા છતા કોઈ જવાબ મલતા નથી અને અમારી સમસ્યાઓનો ઉલેખ થાતો નથી.