પૂર્વ કચ્છમાં ફરી લૂંટનો ચકચારી બનાવ

ગાંધીધામના ભરચક વિસ્તારમાં સરાજાહેર લૂંટથી મચી દોડધામ સપનાનગર વિસ્તારમાંથી સાત તોલા સોનુ અને 1 લાખની જેટલી રોકડ લઇ લૂંટારૂઓ થયા ફરાર અંજાર અને ગાંધીધામ વિસ્તારમાં અગાઉ થયેલી લૂંટ અને ચોરીના બનાવોના ભેદ ઉકેલાયા નથી ત્યાં આ બનાવે ખાખીને કરી દોડતી પોલીસે આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા