કચ્છમાં કુંજ પક્ષી નું આગમન


દર વર્ષની જેમ આ વરસે પણ કચ્છની અંદર કુંજ પક્ષીઓની આગમન એન્ટ્રી થઈ ચૂકી છે આ કુંજ પક્ષી ફકત શિયાળની સીજનમાજ કચ્છમાં આવે ચ્હે શિયાળાની સીજન શરૂ થતાંનેજ પક્ષીઓની એન્ટ્રી થઈ ચૂકી છે પરંતુ હાલમાં કચ્છના ખેડૂતોની આ કુંજ પક્ષીઓએ નિદર હરામ કરી નાખી છે ખેડૂતોના મગફળીના પાખને આ વખતે ભારે નુકશાન કરી રહ્યા છે આ કુંજ પક્ષીઓના 40થી50ના ટોળાઓ ખેતરોમાં અંદર જોવા મળી રહ્યા છે હાલ આ કુંજ પક્ષીઓ ખેતની અંદર વાવેલા મગફળીના ઉગ્તા પાકને પેળાનો ખોરાક બનાવીને પીળાનો પેટ ભરી રહ્યા છે તો આ વખતે કચ્છના ખેતરોમા કુંજ પક્ષીઓ ભારે નુકશાની કરી રહ્યા છે ખેડૂતોની રાતની ઊંગપણ ખરાબ કરી નાખી છે.