અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યનું અગ્રવાલ સમાજ દ્વારા ઉમળકાભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું


ગાંધીધામ મુકામે વિધાનસભાના અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યનું અગ્રવાલ સમાજ દ્વારા ઉમળકાભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું તે પ્રસંગની તસવીર. આ તકે તેમણે સમાજના અગ્રણીઓ દ્વારા આપવામાં આવેલા આ અપાર સ્નેહ અને બહુમૂલ્ય સન્માન બદલ અંત:કરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.