સર.ટી.હોસ્પીટલ દ્વારા મોંખ ટ્રીલ યોજાઈ

ભાવનગર શહેરની સિવિલ હોસ્પિટલમાં પાંચમાં માળે લાગી આગ , ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો , આઇ વૉર્ડમાં લાગી હતી આગ તે વૉર્ડમાંથી પાંચ દર્દીને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા, વધુ માહિતી  મેળવતા જાણવા મળેલ કે સર.ટી.હોસ્પીટલ દ્વારા મોંખ ટ્રીલ યોજાઈ હતી . રિપોર્ટર  એજાદ શેખભાવનગર