બી.એન.પી + પરિવાર ના બાળકો માટે સત્ય સાઈ સેવા સમિતિ દ્વારા પ્રોગ્રામ યોજાયો

બી.એન.પી + પરિવાર ના બાળકો  માટે કાલ રોજ  સવારે 10 કલાકે સત્ય સાઈ સેવા સમિતિ દ્વારા દિવાળી પર્વ તેહવાર નિમિતે 24 જરૂરિયાત મંદ બાળકો ને કપડાં આપવામાં આવેલ આ પ્રોગ્રામ માં સત્ય સાઈ સેવા સમિતિ જિલ્લા ભાવનગર ના પ્રમુખ  આશીષભાઇ શાહ અને સત્ય સાઈ ચેરિટેબલ સોસાઇટી ના પ્રમુખ હિતેશભાઇ આચાર્ય હાજર રહેલ અને બી.એન.પી+ માથી મંત્રી દિલીપસિહ ગોહિલ ,બોર્ડ મેમ્બર નીતા કાવાયા અને સ્ટાફ મેમ્બર માં પિયર ચેમ્પિયનહેમાબેન પરમાર અને ઓ.આર.ડબલ્યુ નીલમબેન પરમાર હાજર રહેલ

રિપોર્ટર  એજાદ શેખભાવનગર