રાજ્યમંત્રી કિર્તીસિંહ વાઘેલાએ પુંઅરેશ્વર મંદિરે દર્શન કર્યા

કચ્છ પ્રભારીમંત્રી અને  શિક્ષણ રાજ્યમંત્રી કિર્તીસિંહ વાઘેલાએ કાલરોજ નખત્રાણા તાલુકાના પ્રસિધ્ધ પુંઅરેશ્વર મહાદેવજી મંદિરે દર્શન કર્યા હતા. મંત્રીએ લોકપ્રિય ઐતિહાસક મંદિરે મહાદેવજીની પુજા અર્ચના કરી જનસુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ સમયે  મંત્રી સાથે મંદિરના પુજારી,  ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઇ ઠક્કર, અગ્રણી સર્વ અજયભાઇ પુષ્પદાન ગઢવી, અનિલભાઇ પંડયા, જગત વ્યાસ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે.પી.પ્રજાપતિ, લખપત મામલતદાર