પાન્દ્રો પાસે એક શખ્સ ગે. કા. રીતે દેશી દારૂ સાથે ઝડપાયો.
તા. ૧૨/૦૬ /૨૦૧૮ નો બનાવ.
પાન્દ્રો પાસે બૈયાવો કાચા રસ્તા પાસે હરેશભાઈ વેલજીભાઈ કોલી (ઉ. વ. ૩૦ રહે . ફુલરા ગરબીચોક પાસે ) એ ગે. કા. રીતે પોતાના કબ્જામાં પાસ પરમિટ વગર દેશીદારૂ ભરેલ કોથળી નંગ ૧ આશરે લિટર ૧ કિં .રૂ . ૨૦ /- નો તથા પોતાના કબ્જાની મો.સા. કિં. રૂ.૧૫ , ૦૦૦/- એમ કુલ કિં . રૂ. ૧૫ ,૦૨૦ /- મુદ્દા માલ સાથે પકડાઈ જઈ ગુન્હો કરેલ છે . જેની નોધ ના. સરોવર પોલીસ સ્ટેશનમા કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.