ગુંદાલા ગામમાં જૂની બાબતે મન:દુખ રાખી ગે.ક. મંડળી રચી કરી મારામારી.
તા. ૧૨ /૦૬ /૨૦૧૮ નો બનાવ .
ગુંદાલા ગામે જૂના બસ સ્ટેશન પાસે ૧. શિવજી પેથા સોંઘરા ૨. કલ્પેશ સોંઘરા ૩. રાજેશ સોંઘરા ૪. સંજય માનશી સોંઘરા ૫. ડાયાલાલ મગત ૬. મગન આતું કકલ ૭. હિતેશ માલશી સોંઘરા ૮ . હરેશ માલશી સોંઘરા ૯. કરણ રામજી કકલ ૧૦. રામજી આતુ કકલ રહે ગુંદાલા . એ ચાર એક દિવસ પહેલા સાહેબ સાથે મોટર સાઇકલ ચલાવવા અંગે થયેલ બોલાચાલી બાબતે મન:દુખ રાખી ગે. કા . રીતે મંડળી રચી લાકડી ,ધોકા , પાઇપ ,છરી , જેવા હથિયારો ધારણ કરી બાબુભાઇ અરજણભાઈ તથા સાહેબો ને ભૂંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી બાબુભાઇ અરજણભાઇ તથા સાહેબોને ઓછી વધુ ઇજાઓ કરી ગુન્હો કરેલ છે. જેની નોધ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.