કંડલા-તુણા વચ્ચે મીઠાના પ્લોટમાંથી મૃતદેહ મળ્યો

copy image

કંડલા અને તુણા વચ્ચે આવેલા મીઠાના પ્લોટમાથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. ગત રાત્રે 8 વાગ્યાના અરસામાં કંડલા થી તુણા વચ્ચે આવેલા એક મીઠાના પ્લોટમાંથી અંદાજે 40 થી 45 વર્ષના લાગતાં અજાણ્યા યુવાનનો મૃતદેહ લઈને એક યુવતી રામબાગ હોસ્પિટલના તબીબે આ વાત પોલીસને જાણ કરી હતી. પીએસસો ચંદુભાઈ પાંડોરે જાણવા જોગ દાખલ કરી હતી.