પડાણા પાસે ત્રણ જુગારી 17 હજાર સાથે પકડાયા

પડાણા પાસે આવેલા ટીમ્બરની દીવાલ પાછળ ગંજી પાના વડે જુગાર રમી રહેલા 3 જુગારીઓને બી-ડિવિઝન પોલીસે રૂ.17 હજાર રોકડ સાથે પકડી લીધા હતા. આ બાબતે પોલિસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજ, ગત રાત્રે ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે બાતમીના આધારે પડાણા સીમમાં આવેલા શંકર ટીમ્બરની દીવાલ પાછળ ગંજીપાના વડે જુગાર રમી રહેલા શખ્સોને રૂ.17,300 રોકડ રકમ સાથે પકડી લઈ તેમના વિરુધગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી.