સાગનારા ગામે પવન ચકકી ના મામલ્ નોઘાવેલ એન્ટ્રો સીટી ની ફરીયાદ ખોટી હોવાની રજૂઆત થઈ


નખત્રાણા તાલુકાના સાગનારા ગામે પવન ચકકી ના મામલ્ નોઘાવેલ એન્ટ્રો સીટી ની ફરીયાદ ખોટી હોવાની રજૂઆત કરતાં ગ્રામ જનો નખત્રાણા પ્રાત કચેરી એ પોચેલા ગામ ના ચાર જણા વિરુધ થયેલા ફોજદારી અંગે યોગ્ય તપાસ ની માગણી સાથે આવેદનપત્ર આપીયુ હતું જેમા મોટી સંખ્યામાં આગેવાનો અને સમાજ ના લોકો ઉપસ્થિત રહ્યા હતા
રીપોટર પ્રેમજી બળિયા કરછ કેર TV ન્યુઝ