કોટડાસાંગાણી ની આઈ.સી.ડી.એસ.કચેરી ખાતે રંગોળી સ્પર્ધા યોજઈ

કોટડાસાંગાણી ખાતે આવેલ આઈ. સી. ડી. એસ. કચેરી દ્વવારા કિશોરીઓ માટે એક રંગોળી સ્પર્ધા નું આયોજન કરાયુ હતું.જેમાં 10 થી વધુ બાળાઓ એ ભાગ લીધો હતો.જેમાં સ્પર્ધા મા વિજેતા થયેલ પ્રથમ.દ્રિતીય. અને તૃતીય.ત્રણેય કિશોરીઓ ને તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદભાઈ સિંધવ. તાલુકા વિકાસ અધિકારી હિંગરાજીયા ભાઈ સહીત ના ઓ ના હસ્તે કિશોરીઓ ને રોકડ પુરસ્કાર આપી પોતે આગળ આવે અને આત્મનિર્ભર બને તેવું અંત મા તાલુકા પ્રમુખ દ્વારા જણાવાયું હતું જેમાં આ તકે તાલુકા ના CDPO પૂજાબેન જોશી.સહીત ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કાર્યક્રમ ને સફળ બનાવવા મુખ્ય સેવિકા અનસૂયા બેન નીરુબેન.અને મિત્તલ બેન આઈ. સી.ડી.એસ.સ્ટાફ તેમજ વર્કર બહેનો એ ખુબ સારી એવી જહેમત ઉઠાવી હતી.