સરકારી જમીન પચાવી પાડવા ભુમાફિયાઓ સક્રિય

સરકારી જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધીનિયમ 2020 હેઠળ અરજી કરાઇ છે. મોજે વરસામેડી અંજાર (કચ્છ) રે સ નં. 531/2 ની જમીન ઉપર ગેરકાયદેસર થકી દુકાનો પાકા મકાનો બનાવી વેચાણ કરવા સબંધે ફરિયાદ કરી કલેકટર સાહેબને લેખિતમાં રજૂઆત કરાઇ છે.વધુ તપાસ તંત્ર દ્રારા ચલાવાઇ રહી છે.