જિલ્લામાં સરેઆમ ધમધમતા દેશીદારૂના હાટડાઓ પર ઘોંસ તો જરૂરી જ છે.

જિલ્લામાં સરેઆમ ધમધમતા દેશીદારૂના હાટડાઓ પર ઘોંસ તો જરૂરી જ છે. લખનારા લખી લખી થાક્યા તંત્ર ની નજર પણ કડક પણ બંદી કેમ થંભવા નું નામ જ લેતી નથી. શું જરૂર છે કચ્છમાં દારૂ મુક્ત અભિયાન છેડવાની તો પોલીસતંત્ર ફરી એકવાર શરૂ કરે દારૂ ના હાટડાઓ પર તવાઈ તો જ દેશીદારૂ ના હાટડાઓ બંધ થશે.