માંડવી તાલુકાનાં રતડીયા ગામના ભજના નંદી એવા હશીયા ઉસ્તાદની અચાનક વિદાયથી તબલાવાદક કલાકારોમાં શોકની લાગણી ફેલાઈ

ભજનની દુનિયામાં જેણે તબલાવાદક તરીકે તેમણે ખુબ જ મોટી નામના મેળવી હતી અને દેશ વિદેશમાં પણ તેઓએ કલાપીરસી એવા હશીયા ઉસ્તાદ ગામ રતડીયા માંડવી તાલુકાવાળાની અચાનક અવશાન થતાં સમગ્ર કચ્છ તેમજ કચ્છ બહારના કલાકારોમાં શોકની લાગણી ફેલાઈ છે અને ભજનની દુનિયામાં હશીયા ઉસ્તાદની મોટી ખોટ પડી છે તો ભગવાન તે ભજના નંદીની આત્માને સાચી શાંતિ આપે એવી પ્રભુ પાસે પ્રાથના.