ભુજમાં ગે. કા. રીતે કેફિપીણું પીધેલી હાલતમાં એક શખ્સ ઝડપાયો.
તા. ૧૫ /0૬ /૨૦૧૮ નો બનાવ.
ભુજમાં પોલીસ ચોકી સામે રોડ પર ગોપાલભાઈ ઠાકરદાસ મીઠીયા (રહે, હાલે ૩૬ ક્વાર્ટ્સ ચાર રસ્તા ખાવડા સ્વીટમાં )એ ગે. કા. રીતે વગર પાસ પરમિટે કેફિપીણું પીધેલી હાલતમાં પોતાના કબ્જાની હીરો હોન્ડા સુપર સ્પ્લેન્ડર રજી નંબર જીજે ૧૨ એ એય ૯૬૧૪ કિં. ૧૫૦૦૦ /- વાળી ચલાવી વાહન ચેકિંગ દરમ્યાન મળી આવી ગુન્હો કર્યો હતો. જેની નોધ ભુજ શહેરની એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.