ભુજમાં ટ્રક નંબર જીજે ૧૨ યુ ૯૮૩૯ વાળાનો ચાલક નાશી જઈ ગુન્હો કરેલ છે.
તા. ૧૫ /0૬ /૨૦૧૮ નો બનાવ.
ભુજમાં આવેલ જથ્થાબદ બજાર સામે રોડ ઉપર ટ્રક નંબર જીજે ૧૨ યુ ૯૮૩૯ વાળાનો ચાલક બેદરકારી થી ચલાવી હર્ષદભાઈ અમરશીભાઈ ખંડોર (ઉ.વ. ૪૮ ધંધો દલાલી રહે, જૂની પોસ્ટ ઓફિસ નાગરચકલા )ના પિતા અમરશી ને ફેકચર સહિતની ગંભીર ઇજાઓ કરી ટ્રક મૂકી નાશી જઈ ગુન્હો કરેલ છે. જેની ફરિયાદ શહેરની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરેલ છે. આરોપી ફરાર.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.