ગાંધીધામના કીડાણા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોસ્પીટલમાં દર્દીઓ સાથે થઈ રહ્યા છે ચેડા.
ગાધીધામના કીડાણા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર તથા નર્શો દ્વારા દર્દીઓ તરફ કોઈજ ધ્યાન આપવામાં આવતું નથી. રૂમની બાહર દર્દીઓને બેસાડી રાખી ડોક્ટર ખુદ જ રૂમમાં હાજર જોવા મળતા નથી તથા નર્શો ફોન તથા વાતોમાં વ્યસ્ત રહે છે અને દર્દીઓ તરફ કોઈજ ધ્યાન દોરવામાં આવતું નથી તથા આ ડોક્ટરો દ્વારા દર્દીઓ સાથે ચેડા કરવામાં આવે છે ખરેખર તો આ બાબતે લાગતાં વડ્ગતા તંત્ર દ્વારા યોગ્ય તપસ હાથ ધરી અને આ બાબતે યોગ્ય કાર્યવાહી ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.