સુખપર ગામમાં એક શખ્સે સગીરવયની દીકરીનો સગીરતાનો લાભ ઉઠાવી અપહરણ કર્યો .
તા. ૧૫ /૦૬ /૨૦૧૮ નો બનાવ.
ભુજ તાલુકાના સુખપર ગામે લાલજી વેલજી ચાવડા (રહે. સુખપર મફતનગર)એ મુસ્તાક કાસમ નોતિયાર ( ઉ. વ. ૩૫ રહે , મોચીરાઈ રોડ સુખપર ) ની સગીરવયની દીકરી ( ઉ.વ. ૧૪) વાળીનો સગીરતાનો લાભ લઈ તેને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી મુસ્તાક કાસમ નોતિયાર ના કાયદેસરના વાલીપણામાથી તેનું અપહરણ કરી લઈ જઇ ગુન્હો કર્યો હતો. જેની ફરિયાદ( તા. ૧૭/૦૬/ ૨૦૧૮ ) માનુકૂવા પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.