નખત્રાણા માં નવા બસ સ્ટેશન પાસે ફોન પર વાત કરતાં બેદરકારી અને પૂરઝડપે પોતાની મોટરસાયકલ ચલાવતા એક શખ્સ ઝડપાયો.
તા : ૧૭.૬.૧૮ : નો બનાવ
નખત્રાણામાં નવા બસ સ્ટેશન પાસે નિરવગર ગવરીગર ગોસ્વામી (ઉ.વ.૨૩ રહે મણીનગર, નખત્રાણા ) એ ચાલુ મોટરસાયકલે ફોન પર વાત કરતાં પોતાની મોટરસાઇકલ બજાજ પલ્સર નં-જી.જે.૧૨ સી.સી. ૯૪૫૧ વાળી બેદરકારી અને પૂરઝડપે ગફલત ભરી રીતે ચલાવી પોતાની તેમજ બીજાની જિંદગી જોખમાય તે રીતે ચલાવી ગુનો કરેલ છે.જેની નોંધ નખત્રાણા પોલીસ સ્ટેશને કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.