અબડાસામાં વાડીમાથી કોઈ અજાણ્યા ચોર કેબલ વાયરની કરી ચોરી .
તા. ૧૭ /૦૬ /૨૦૧૮ નો બનાવ.
અબડાસા તાલુકામાં જગતારસિંગ બલવીદરસિંગ નાગરા શીખ ( ઉ.વ. ૩૭ રહે, ગઢવાડા વાડી વિસ્તાર) ની વાડીમાં કોઈ અજાણ્યા ચોર ઈસમ જગતારસિંગ બલવીદરસિંગ નાગરા શીખની વાડીમાં પ્રવેશ કરી કેબલ વાયર આશરે મીટર ૨૫૦ કિં . રૂ. ૩૭૫૦૦ /-નો કોઈ ચોર ઈસમ ચોરી લઈ જઈ ગુન્હો કર્યો હતો. જેની ફરિયાદ કોઠારા પોલીસ સ્ટેશનમાં કરેલ છે. આરોપી ફરાર.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.