ઘડૂલી ત્રણ રસ્તા પર એક શખ્સે વગર ડ્રાઈવીંગ લાયસન્સે પોતાની અલ્ટોકાર બેદરકારી અને પૂરઝડપે ચલાવી ગુનો કર્યો હતો.
તા : ૧૭.૬.૧૮ : નો બનાવ
ઘડૂલી ત્રણ રસ્તા પર આચાર મામદ કોલી (ઉ.વ.૩૫, રહે. દયાપર મફતનગર તા.લખપત) એ પોતાના કબ્જાની અલ્ટોકાર પૂરઝડપે બેદરકારી અને ગફલત ભરી રીતે ચલાવી પોતાની તથા બીજાની જિંદગી જોખમાય તે રીતે ડ્રાઈવીંગ લાયસન્સ વગર ચલાવી પકડાઈ જઈ ગુનો કરેલ છે. જેની નોંધ દયાપર પોલીસ સ્ટેશને કરવામાં આવેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.