મોટા અસંબિયા ગામમાં આરોપી પોતાના કબ્જાની ગાડી બેદરકારી અને ગફલત રીતે ચલાવી ભટકાવી અક્સીડંટ થતાં મોટર સાઇકલ ચાલકનું મોત.

તા. ૧૭ /0૬/ ૨૦૧૮ નો બનાવ.

માંડવી તાલુકાના મોટા અસંબિયા ગામના બસસ્ટેશન પાસે સ્વિફ્ટ કાર નં-જીજે ૧૨ એ.ઇ. ૩૫૬૪ નો ચાલક પોતાની કબ્જાની સ્વિફ્ટ ગાડી નં – જીજે .૧૨.એ. ઇ. ૩૫૬૪ વાળી પૂરઝડપે બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી સામેથી આવતી મોટર સાઇકલ નં . જીજે ૧૨.ડી. જે ૯૨૬૩ વાળીમાં ભટકાવી એકસીદડંટ કરી મોટર સાઇકલના ચાલકનું મોત નિપજાવી તેમજ પાછળ બેસેલ સાહેદને સામાન્ય ઇજાઓ કરી ગાડી મૂકી નાશી જઇ ગુન્હો કર્યો હતો. જેની નોધ માંડવી પોલીસ સ્ટેશનમાં કરેલ છે. આરોપી ફરાર.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *