ભુજ શહેર ખાતે રહેતા અને એન્જિનિયરિંગ કોલેજના સિનિયર ક્લાર્ક તેમજ ભુજ શહેર યુનિટ ના પૂર્વ સિનિયર પ્લાટુન સાર્જન્ટ તેમજ સંસ્કૃત પાઠશાળા ના સંચાલક નાગરિક સંરક્ષણ દ્વારા ગત છઠ્ઠી ડિસેમ્બર ના રોજ અમદાવાદ ખાતે રાજ્યના ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવી ના વરદ હસ્તે રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો
