ભુજ શહેરમાં સંજોગનગર વિસ્તારમાથી ધાણીપાસાનો જુગાર પકડી પાડતી પશ્ચિમ કચ્છ એલ .સી. બી.
પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ ભુજની સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ એલ. સી.બી, પશ્ચિમ કચ્છ -ભુજના પોલીસ ઈન્સ્પેકટર શ્રી જે. એમ. આલનાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ એલ.સી. બી. પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ સ્ટાફના માણસો ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા. પેટ્રોલીંગ દરમ્યાન પો. કોન્સ. મયૂરસિંહ જાડેજા નાઓને બાતમી રાહે હકીકત મળેલ કે, ખારીનદી રહીમનગર રોડ ઉપર આવેલ નર્સરીમાં જાહેરમાં અમુક શખ્સો ગોળ કુંડાળું વાળી ધાણી પાસા વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રમાડતા હોય જે જાણકારીના અન્વયે ત્યારેજ વર્ક આઉટ કરી રેડ કરતાં 1. રમજુ અબ્દ્રેમાન જિએજા , ઉ. વ. ૩૯ ,રહે મોટાપીર ચોકડી બીજી પાપડીની બાજુમાં ,સંજોગનગર ,ભુજ ૨. સદામ રમજાન સીદી ,રહે ખાસરા ગ્રાઉન્ઠની બાજુમાં પાણીના ટાકાની નીચે ,સજોગનગર ,ભુજ ૩. સમીર હસન આરબ ,રહે, સંજોગનગર ,મોટાપીર રોડ ,જત હોટલની પાછળ ,ભુજ ૪. મોજમઅલી મોહમદઅલી શેખ ,રહે. હાલે -મોટાપીર ચોકડી , પ્રભાત બેકરીની બાજુમાં , ભુજ ,મૂળ રહે -ગામ પૌલી ,તા. ધાનખાટા ,જિ. સંતકબીર નગર ,યુ.પી. ૫. સતાર રસીદ મેમણ ,રહે . મોટાપીર રોડ ,સંજોગનગર ,ભુજ ૬. લિયાકત રમજાન સુરંગી ,રહે કંજલી નગર ,ખારીનદી રોડ ,ભુજવાળાઓને રોકડા રૂ. ૬,૧૮૦ /- તથા ધાણીપાસા નંગ -૨ ના મુદ્દામાલ સાથે પકડાઈ જઇ તમામ શકસો વિરુદ્ધ ભુજ શહેરની એ ડિવિઝન પો. સ્ટે. ખાતે જુગાર ધારા
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.