આધોઈ ગામના રહેવાસીને હરદેવસિંહ જાડેજાએ કોઈપણ પ્રકારની વાતચીત વગર માર માર્યો હતો.
તા : ૧૮.૬.૧૮ : નો બનાવ
આધોઈ ગામના રહેવાસી નરેશભાઇ ધાણાભાઈ ચાવડાને હરદેવસિંહ હઠુભા જાડેજાએ નરેશભાઈને કોઈપણ પ્રકારની વાતચીત કર્યા વગર જ પાછળથી નરેશભાઈને લાકડી વડે માર માર્યો હતો અને માર્યા બાદ પણ હરદેવસિંહે નરેશભાઈને ધમકીઓ આપી હતી કે તમારાથી થાય તે કરી લેજો હું તને હજી મારીશ અને ૧ કલાક પછી પાછા બીજી વાર હરદેવસિંહ આવી અને બીજા લોકો અને નરેશભાઈને ગાળો આપવા માંડી અને માર મારી હતી. અને ત્યાર બાદ નરેશભાઈની ભત્રીજીને નળીમાં પકડી અને અડધો કિલોમીટર જેટલો દૂર લઈ જઈ અને તેઓની છેળતી કરી હતી. તેવું નરેશભાઈએ જણાવ્યુ હતું આવા અસામાજિક તત્વો ઉપર તંત્ર દ્વારા કળક માં કળક કાર્યવાહી કરવામાં આવે તેવી નરેશભાઇ દ્વારા માંગ કરવામાં આવી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.