ભુજમાં આર.ટી.ઑ. સર્કલ પાસે એક અજાણ્યા ફોર વ્હીલ ચાલકે બેદરકારીથી ગાડી ચલાવી એક શખ્સને ઇજાઓ કરી ફરાર થયો.
તા : ૧૭.૬.૧૮ : નો બનાવ
ભુજ શહેરના આર.ટી.ઓ સર્કલ પાસે એક અજાણ્યા શખ્સે પોતાની ફોર વ્હીલ પૂર ઝડપે બેદરકારીથી ચલાવી અરફત ઉર્ફે સોનું અબ્બાસ બ્લોચ (ઉ.વ.19 ,રહે-આશાપુરાનગર નગર, મહેધારીવાસ )ને કપાળ ઉપર તથા ડાબા ખંભે, જમણા હાથે કાંડાના ભાગે, ઘૂંટણ માં ઇજા કરી સાહેદ ની મોટરસાયકલને પાછળથી ટક્કર મારી અરફાતને મૂઢમારની ઇજાઓ કરી સહેદ સામાન્ય ઇજાઓ કરી નાશી જઈ ગુનો કરેલ છે. જેની નોંધ ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.